Skip to Content

મિલકત કાયદાના નિષ્ણાત બનો

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, રજીસ્ટ્રેશન એક્ટ અને સ્ટેમ્પ એક્ટની સંપૂર્ણ માહિતી.

About Course

આ કોર્સ મિલકત સંબંધિત તમામ કાયદાઓને આવરી લે છે. તે મિલકત વ્યવહારોમાં સામેલ વકીલો અને સામાન્ય લોકો માટે પણ ઉપયોગી છે.

વેચાણ દસ્તાવેજ

એક માન્ય વેચાણ દસ્તાવેજ કેવી રીતે બનાવવો તેની સમજ.

ટાઇટલ ક્લિયરન્સ

મિલકતનું ટાઇટલ કેવી રીતે તપાસવું અને તેની ખાતરી કરવી.