બિન-ખેતી (NA) અરજી
ખેતીની જમીનને બિન-ખેતીમાં રૂપાંતરિત કરવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા.
મહેસૂલી સેવાઓ
પ્રથમ રેવન્યુ રેકોર્ડની સંપૂર્ણ ચકાસણી કરવી.
જરૂરી દસ્તાવેજો (જેમ કે પ્લાન, સોગંદનામું) તૈયાર કરવા.
iORA પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવું અને દસ્તાવેજો અપલોડ કરવા.
ઓનલાઈન ફીની ચુકવણી કરવી.
અરજીની સ્થિતિનું નિયમિત ટ્રેકિંગ અને જરૂર પડ્યે ફોલો-અપ કરવું.
ચકાસાયેલ રેવન્યુ રેકોર્ડ
સક્ષમ ઓથોરિટી દ્વારા મંજૂર થયેલ પ્લાન
અરજદારના ઓળખના પુરાવા
જરૂરી સોગંદનામા
જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમમાં આવે છે?
જમીન પર પહોંચવાનો રસ્તો છે?
આસપાસના બાંધકામો અને પર્યાવરણીય પરિબળો
ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879 (કલમ 65)