Skip to Content

રેવન્યુ રેકોર્ડ ચકાસણી

વકીલો અને મહેસૂલી નિષ્ણાતો દ્વારા જમીનના રેકોર્ડની ઊંડાણપૂર્વક ચકાસણી.

મહેસૂલી સેવાઓ

ગ્રાહક પાસેથી જરૂરી દસ્તાવેજો (7/12, 8A, હક્ક પત્રક) મેળવો. દસ્તાવેજોને અમારા પોર્ટલ પર અપલોડ કરો. અમારી નિષ્ણાત ટીમ ઓનલાઈન રેકોર્ડ (iORA, E-Dhara) ની ચકાસણી કરશે. નિષ્ણાત દ્વારા વિગતવાર ચકાસણી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ ફ્રેન્ચાઇઝીને મોકલવામાં આવશે, જે ગ્રાહકને સોંપવામાં આવશે.

તાજેતરના 7/12 અને 8A ના ઉતારા ગામ નમૂના નં. 6 (હક્ક પત્રક) ની નકલો જૂના દસ્તાવેજો (જો ઉપલબ્ધ હોય)

જમીનનો પ્રકાર (નવી શરત/જૂની શરત) માલિકીનો ક્રમ (Title Flow) કોઈ બોજો કે કોર્ટ કેસ છે કે નહીં

ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879