Skip to Content

વારસાઈ નોંધ

મિલકતના માલિકના અવસાન બાદ વારસદારોના નામ રેકોર્ડ પર દાખલ કરાવવા.

મહેસૂલી સેવાઓ

ગ્રાહક પાસેથી જરૂરી દસ્તાવેજો (મરણનો દાખલો, પેઢીનામું) મેળવવા. E-Dhara કેન્દ્ર માટે અરજી ફોર્મ અને સોગંદનામું તૈયાર કરવું. સંબંધિત E-Dhara કેન્દ્રમાં અરજી સબમિટ કરવી. તલાટી દ્વારા તપાસ અને નોટિસ પ્રસિદ્ધિ. કોઈ વાંધો ન આવે તો મામલતદાર દ્વારા નોંધ પ્રમાણિત કરવી.

મૃત્યુનો દાખલો પેઢીનામું (તલાટી/કોર્ટ દ્વારા) વારસદારોના ઓળખના પુરાવા મિલકતના દસ્તાવેજો

બધા વારસદારોના નામ શામેલ છે? પેઢીનામું યોગ્ય રીતે બનાવેલું છે? મિલકત પર કોઈ વિવાદ તો નથી ને?

હિન્દુ વારસા અધિનિયમ, 1956 અને સંબંધિત વ્યક્તિગત કાયદા